Saturday 21 October 2017

GUJARATI WHAT'S APP STATUS


1:- કહે 👳કૃષ્ણ 👱🏻♀રાધાને ..તું 🤔કેમ રડે😥છે? રાધા 👱🏻♀કહે મારી 👧🏻ઢીંગલી ખોવાઈ 😔ગઈ એટલે રાધા કહે 👳♀તમે કેમ 😥રડો છો? તયારે 👳♀કાનો કે કે મારી 😘ઢીંગલી 👧🏻રડે ને એટલે...😘...


2:- #નખરા💃#_તો_છોકરી👰#__ના_હોય_ 👆 #સાહેબ‬_ #બાકી__અમારા 👦#_તો_#કાયમ__🏄#તોફાન⛹ #__જ__હોય….. 👑


3:- તાલા 👸👈લવ ❤મા હું ભપ્🙈 થઈ ગયો...ના ભુ🍷 પીવુ ગમે છે.... ના મમ્ 🍕ખાવુ ગમે છે.......મને તો બસ તાલી👈 જ યાદ આવે છે...ચાલને આપલે રોણાજ 🚗💑 જઈ...


4:- સાલું મારુ લૂક જ એવું 6 કે છોકરીઓ જોઈન જ કઇ દે કે રેવા દે આની પેલાથી જ 4-5 ગર્લફ્રેન્ડ હશે..😝હવે એને કોણ કહે કે બધી છોકરીઓ આવુજ વિચારે 6😜😜


5:- સાહેબ♡˙♡આજકાલ નો પ્રેમ નાના બાળક જેવો થઇ ગયો છે…,નવું રમકડું મળ્યું કે જુનું ફેકી દેવાનું♡♡


6:- “👩ગોપીઓ ભલે કાનુડા ને લાઈનો મારે પણ કાનૂડો તો એની🏆😙રાધા પરજ ફિદા હોય છે.”😘😎


7:- *જેટલી વાર જોવું એટલી વાર જોવાનું મન થાય...**તારો ચહેરો છે ગાંડી👱🏻♀કે મને....**ખુદને ખોવા નું મન થાય...😘😍


8:- *આજ તો મારી _રાધા_એ મને કીધુ કે કાનુડા 👨 આમ ખોટા રીસામણા 😘 ના કરો નટખટ , પ્રેમ ❤ માં તો ચાલ્યા કરે થોડી ઘણી ખટપટ


9:- 💓💓💓💓💓💓💓💓💓👉તારા તરફ થી જે મળ્યું એ બધું 😘પ્રેમ થી સ્વીકાર્યુ છે.😌... 😁ભલે ને એ💗 પ્રેમ હોય કે પછી નફરત😣.... 😘મને શું ફરક પડે દિકુ😘😘


10:- 😍ના હૂં તને ખોવા માંગુ 💑છું ના તારી યાદ માં રોવા માગુ છું ના તારી આંખો 😍માં આંસુ દેખવા માંગુ છુ💑😂 જ્યાં સુધી છે, જીંદગી... 💕હું હંમેશા તારી સાથે રહેવા માંગુ છુ...💏


11:- 👸તારો છે 👫સંગાથ તો 💋બધુ 🚼વ્હાલું 💋લાગેછે ,😘😘👸તારી 💃વગર મારા💋 શબ્દો ને પણ 🙏એકલવાયુંલાગે છે ...😘💋💋💋💋


12:- 👧👩👵👸ગોપીઓ તો આજે પણ હજાર મળી જશે પણ , મારે તો મારી રીસાયેલી રાધા જ જોઈએ છે.💑👫લાઈક & સેર પોસ્ટ


13:- 👸તુ 💋કે છે કે 💃હુ 🏃સ્પેલિંગ 🚸મિસ્ટેક 🙌બઉ 💋💋કરુ છુ ❤👸તને 🙌કેમ 🚸સમાજાવું .. 👸તને 📩મેસેજ 🏃કરુ ✔તૉ 💃મારુ ⌨કી-પેડ 🏃ડાન્સિંગ ✔કરવા 💋લાગે છે..💋💋💏


14:+ અમે👆 તો કાનૂડા👳 જ રહેવાના 🤘... પગલિ 🕵🏻♀ફેંસલો તારે ☝કરવાનો છે..કે તારે 🙌શું બનવું છે..👧🏻ગોપી, 👰મીરાં કે પછી😘 અમારી 👧🏻રાધા..


15:+ 😍*જે કાલ નથી કર્યું એ 😘આજ કરવું છે બસ 🙅મારે તો 👉👸તારા ❤દિલ માં 👑રાજ કરવું છે.*_ ..😙😙😙


16:- તારા પ્રેમમાં પડ્યા પછી ઉંઘ મારી ઉડી ગઈ છે,છતા રોજ રાત્રે મને સૂવાનુ મન થાય છે.. 🙈સૂવુ તો એક બહાનુ છે આંખો બંધ કરીને મને તારા સપના જોવાનુ મન થાય છે... ☝😍😘


17:- #તેરી_મેરી__Love_Story___ઐસી_હો__ID__તેરી__હો_પર__DP__મેરી__હો___


18:- #મન મારું હવે #ક્યાય 😞#લાગતું નથીબસ #તારા વિના અેક #ઘડી પણ #ગમતું નથી.....😞😞


19:- 😍*જે કાલ નથી કર્યું એ 😘આજ કરવું છે બસ 🙅મારે તો 👉👸તારા ❤દિલ માં 👑રાજ કરવું છે.*_ ..😙😙😙💓👸મારી ઢીંગલી લવ યુ 


20:- 😍જે કાલ નથી કર્યું એ 😘આજ કરવું છે બસ 🙅મારે તો 👉👸તારા ❤દિલ માં 👑રાજ કરવું છે._ ..😙😙😙


21:- 💕હું બેઠો હતો એની રાહ💓 જોઈને એને આવીને💕 પૂછ્યું : હું💔 મોડી તો નથી પડી ને?💖 💗 મેં કહ્યું: ના રે💘 ગાંડી, આ તો સમય ને 💘જલ્દી હતી તો એ નીકળી ગયો...💝


22:- ☝#હૂ એજ 😎#કાનુડો #છુ, 👉#જેને 👀જોઈને 👫#તારી ☺#ક્યૂટ 👰#ગર્લફ્રેંડ ✋પણ 😙#સેક્સી 😉વાલી ☺#સ્માઈલ 😍આપે 😘#છે...


23:- તુ તો મારા વગર જીવી શકે છે યાર..😟બસ મને જ તારા વગર જીવતા નથી આવડતું..😘


24:- મરતે હી નહિ હે યે ઇશ્ક કે કિતાનું.કમબખ્ત life boy સે નહાકે ભી દેખ લીયા😀😀😁😁😂😂😂


25:- 💋મારી ઢીંગલી જો તારે એક #દિવસ પછી જ #રીપ્લાય આપવો હોય તૉ #મોબાઇલ વેચી ને #કબૂતર જ લઈ લે.*😏😠


26:- પ્રેમ થી પણ વધારે પ્રેમ કરું છું દુનિયા ભલે વહેમ કરતી હોય 👌🏻☝🏻પણ મારી દિકુ પ્રેમ તો હું લૈલા-મજનૂ ની જેમ કરું છું.......😍🙈😘


27;- મારું ☝🏻નામ ☝🏻શું છે,
એનાથી ☝🏻લોકોને 🕺🏻કોઈ મતલબ☝🏻 નથી,
મારું🙏🏻 કામ 🙏🏻શું છે
એ ☝🏻જ જોવામાં 👏🏻આવે છે.


28:- ખોવાઈ ☝🏻જવું પડે ☝🏻છે, પારકા🕺🏻ને પોતાના 👏🏻કરવામાં....બાકી ☝🏻ઓળખાણ🕺🏻 તો બધાની બધે ☝🏻હોયજ👏🏻 છે...


29:- 😘તારા હોંઠની બાજુમાં જયાં ખાડો પડે છે ત્યાં મારા દિલ ની રાજધાની પડે છે😘


30:-*😎#એ પગલી કહેવા લાગી. મારા માટે તારા 👬 #મિત્રોને છોડી દે # હવે એને કોણ સમજાવે કે 👨#મિત્રો ને છોડ્યા તો #લગનમા શું તારો #બાપ  💃#ડિસ્કો કરશે? 


31:- 😉તુ #મને #સમજે છે #એટલે #બસ છે...😉#બાકી #શ્યામે પણ ક્યાં #રાધા ને કહ્યું #હતું કે....💛હું #તને #પ્રેમ કરું #છું....(પાગલ )...😘❤


32:- *તારી 👰🏻 શરમ ☺નો શણગાર 😍એટલે ❗ તારી 👰🏻જુલ્ફોમાં 👱🏻♀મારી 👨🏻 આંગળીઓ ✋🏻ફરે 😍ને ત્યાં જ તારા માસ્તકનું મારા હૃદય❤ પર ઢળી ⬇️ પડવું.💲


33:- 😘આંખ લાલ જોઈ એવું ના માની લેવાય કે નશો કર્યો હશે સાહેબ એ કોઈની યાદ નો ઉજાગરો પણ હોઈ શકે.😍


34:- છોડી દીધું 😷 વગર કામ નુ કોઈ ને હેરાન કરવા નુ..💧
જ્યારે કોઈ ✌ આપણ ને આપણુ સમજતુ નથી, તો 😏આપણી યાદ અપાવી ને શું કરવાના.😒💔


35:- હૂ💘તારાથી👸 નારાજ થઈસ😕 તો ઍ હદથી થઈસ ♐, કે તારી આ સુંદર👸 આંખો મારી ઍક જલક☝ જોવા ☺માટે પણ તરસી જસે💑👆my .love ,,


36:- હવે તો તમારી 🙆🏼ભાભી પણ #i_Love_you❤ Naa બદલે #Ha_mOjj_Ha લખે છે😍 


37:- 👉તારી ભાભી👩🏼અેક👌🏻નંબર😘પિસ છે ગાંડા ને તારો👦🏻ભાઈ એ પિસ👩🏼નાૅ માલિક.😎😍😘


38:- દિલ❤હવે કાબૂમાં 😥નથી,♡♡કેમકે 😞 તુ👉👸મારી બાજુમાં નથી...!!😢😢😭Miss u મારી ઢીંગલી😭


39:- 🌊દરીયા ને લાગે કે મારી પાસે પાણી 💧અપાર છે. 😬પણ એ કયાં જાણે છે 😁કે આતો નદોએ 💦આપેલો પ્રેમ ❤ ઉધાર છે....😃😄😆....


40:+ 👵તારો ફોન📲આવે કે ના આવે💞 પણ ગાંઙી હીચકી તો દરરોજ આવે હો.....😜😜😜


41:- 🎶 ના call📵 કરે છે ના📩 msg કરે છે 😉છતાંય 😍એ 👉👸મને 😘બેહદ પ્રેમ 💏 કરે છે. એ 🙄ભલે મારા થી દુર 😑છે પણ 😊આજેય ❤મારુ દિલ એને  👉💓👈feel કરે છે ...🎶


42:- ??#પે્મ💔 ના કરી શકતી હોય તો🚓#કેસ તો કર 🙇મારા ઉપર, 👇👉#તારીખે #તારીખે #કોટ🎓 માં મુલાકાત👫 તો થાશે ...


43:- દિલ💗તો એની👸ઉપર😳ત્યારે જ ગાંડુ😱થઈ ગયુ હતુ...જ્યારે🙌એ ગાંડી👸બોલી....લવર💏નઈ❎ફેન્ડ💑બનવુ હોય😍તો કે....😘😘😘


44:- દિલ💗તો એની👸ઉપર😳ત્યારે જ ગાંડુ😱થઈ ગયુ હતુ...જ્યારે🙌એ ગાંડી👸બોલી....લવર💏નઈ❎ફેન્ડ💑બનવુ હોય😍તો કે....😘😘😘


45:- love❤લફડા😜અને⛎કપડા🛍માંinterest😏નથી વાલા બાકી આપણી post🖼ની રાહ તો કીંજલ😘દવે પણ જોતી હોય છે 


46:- 😯😘ઘણી આવી ને ઘણી ગઈ પણ એક એવી આવી ને સાહેબ જીંદગી પલટાવી ગઈ 😍


47:- 🌈🦋 છે ને કમાલ મન કપડાનું નથી તોય *મેલું* થાય છે....... દિલ કાચનું નથી તોય તૂટી જાય છે......


48:- 🎈પ્રેમ કરો છો કોઈને💑તો અનહદ💗કરજો...હદ તો સરહદો🙆ને હોય છે સાહેબ દિલો💕ને નહીં....


49:- 🎈પ્રેમ કરો છો કોઈને💑તો અનહદ💗કરજો...હદ તો સરહદો🙆ને હોય છે સાહેબ દિલો💕ને નહીં.....💏


50:- 👸#તારે_જાણવું_હોય_કે  💃#હું_કોને_પ્રેમ 😘#કરુ_છું_તો.. 👸#તારા_મોબાઇલનો 📱#ફ્રન્ટ _કેમેરો_ચાલુ_કર.  😘😘 


---------------------------------------------------------------

THANKS FOR COME

HOPE U LIKE IT👍

SHARE 👥👥

---------------------------------------------------------------

No comments:

Post a Comment

Surti Zone

So Yummy and Tasty Street Food in india Only Available in Surat Must Watch This Video